પાણી વગર ચાલશે??

પાણી બચાવો ….
ખાલી વાત જ નહી ..
ટીપેટીપે સરોવર ભરાય ..
દરેક માનવી જો પાણી વાપરતી વખતે બચાવવાની પણ કાળજી રાખે તો પાણી ની અછત જ ના થાય ..
હુ મારી રીતે અમુક સુચનો બતાવુ .
ઘરમાં…..
૧:- નહાતી વખતે ફુવારા ને બદલે ટબ નો ઉપિયોગ કરો .
વધુમાં વધુ ૨૦ લીટર પાણી થી નાહી સકાય ..
આથી વધુ વાપરે તે ને નહાતા ના આવડતુ હોય .
અથવા વઘુ પાણી વાપરીયે તો આધુનિક અને મોટા માણશ ગણાય એવી મિથ્યા ભ્રમણા હોય .
૨:- બ્રશ કે દાઢી કરતી વખતે સતત નળ ચાલુ ના રાખો .
૩:- વાસણો માંજતી વખતે સતત નળ ચાલુ ના હોવા જોય .
ખેતીવાડી માં દુનિયાના પાણી નો 69% સિંચાઈ માં ,
19% ઉધ્યોગો માં અને 12% માં મનુષ્યો , તમામ પશુઓ , સાફસફાઈ , બાંધકામ . સહીત વપરાય છે …
ડેમો નો સૌથી મોટો હિસ્સો ખેતીવાડી ને ફાળે જાય છે ..
આ વિભાગની થોડી જ ૧૨% જેટલી કરકસર થી બચત થાય તો ?
તો માણશો , પશુ વગેરેના વિભાગ ને બમણુ પાણી મળે !
સિંચાઈ માં કરકસર માટે શુ કરવુ જોય ?
૧:- કેનાલ માં ઓઈલ એન્જીન થી પાણી વાપરે તેને છુટ જ આપી દેવી !!!!
ડિઝલ વપરાતુ હોવાથી કોઈપણ ખેડુત પાણી વેડફશે નહી !
૨:- ખેતરો માં પાણી પાવા માટે કડક માર્ગદર્શિકા નો અમલ કરવો .
આનુ અનુસરણ કરે તે જ ગ્રામ પંચાયતો ને અનુદાન આપવુ .
આમાં , ક્યારા ની લંબાઈ-પહોળાઈ , પિયતનો ગાળો , તેમજ પાણી ભરવાના ઈંચ ( પાળી જ નાની કરાવવી ) નક્કી કરવા ..
નહીતર મફતના ભાવે મળતુ હોઈ ઢીંચણ સમા ખેતરો ભરી દેવાય છે .
જે કોઈ ખેડુત ના ખેતર માંથી પાણી છલકીને વોંકળા માં જાય તેને દંડ ગ્રામ પંચાયત કરે .
વઘુ પડતા પાણ ના આપી દે તે માટે કેનાલ ના સંચાલન ને અતિ કડક બનાવવુ .
મોટા ભાગે કેનાલ થી પાણી પાતા ખેડુતો બહુ મોટા ક્યારા માં પાણી વાળીને ઘેર આવી સુઈ જાય છે ..
સવારે ૩ ગણુ પાણી વોંકળા માં ગયુ હોય તેથી કેનાલના છેવાડાના ગામો ના ખેડુતો ને પુરતુ પાણી નથી મળતુ .
કુવાની , બોરની સિંચાઈ ( lift irrigation )
આ માટે ખેડુતો ને ટપક અને ફુવારા પધ્ધતી માટે પ્રોત્સાહીત કરવા .
અત્યારે આ યોજના માટે સરકાર બહુ સબસીડી આપે છે પણ ,
આ પધ્ધતિ ના ઉત્પાદકો જ સબસીડી જેટલા જ ગેરકાયદે વધુ ભાવ ચડાવીને ખેડુતો ને તો એજ ઉંચા ભાવે વેચે છે તેથી ખેડુતો ને આ સિંચાઈ માટે આકર્ષણ રહ્યુ નથી .
આ માટે સરકારે દખલ કરવી જ જોય .
સરકારે ઓછા પાણીયે પાક થાય તેવા પાકોને ઉત્તેજન આપવા , આવા પાકના બિયારણો તથા દવા મફતના ભાવે ઉપલબ્ધ કરવી પડે ..
શેરડી ના પાકને કુલ ૬૦” એટલે કે આખા ખેતર માં પાંચફુટ , અને કપાસ ને ૪ ફુટ કુલ પાણી જોય ..
આવા પાકો નિવારી કે ઓછા કરાવી , નવા શંશોધીત પાકો બાજુ વાળવા જોય .
૨૦ વર્ષ ખેતી કરેલ હોય ને હળ પણ હાંકતા આવડતુ હોય તેવા ડોહા ને જ સિંચાઈ મંત્રાલય અપાય જેથી તે બધુ જ જાણતા હોય .
સૌરાષ્ટ્ર માં ભુતકાળ માં છ લાખ ખેત તલાવડા બન્યા છે તેથી ભુગર્ભ જળ ઘણુ ઉંચુ આવ્યુ છે તેમાંના ૨ લાખ તુટી ગયા છે તે સત્વરે રીપેર કરાવવા જોય .
સરકારે ટીવી માં પાણી બચાવવાની જોરદાર જાહેરાતો નો મારો ચલાવવો જોય , જે ગ્રામ પંચાયત પાણી બચાવે તેને ખાસ પ્રસિધ્ધિ આપી બીજાઓ નુ જોમ વધારવુ જોય .
ઉધ્યોગો …..
ઉધ્યોગો ૧૨%ઃ પાણી વાપરે છે ..
૧૦ કરોડ થી મોટા ઉઘ્યોગો ને તેણે વાપરેલ પાણી ના re purify માટે ફરજીયત પ્લાન્ટ નખાવવા જોય .
ફેકટરી બહાર પાણી ના તલાવડા દેખાય તેને જોરદાર દંડ કરવા પોલ્યુશન બોર્ડ ને કડક થવા સુચના આપવી જોય .
વેસ્ટ વોટર ભુગર્ભ કે વોંકળા માં ના જ જોય તે માટે કડક ઇન્સપેકશન ના કાયદા તો છે પણ અમલ કરાવવો જોય ..
છેલ્લે … સાધુ સંતો યે કથા માં પાણી બચાવવાના પોષ્ટર અને પાણી બચાવવાની ખાસ સપથ લેવડાવવા જોય .
રોડ રસ્તા પર જગ્યા જગ્યા યે પાણી બચાવવાના હોર્ડીંગ હોવા જોય ..
ચોમાસા માં દરીયા માં વહી જતા પાણી ને ડેમોની ગ્રીડ બનાવી ભરવાની અદ્ભુત યોજના થી હુ ખુબજ આકર્ષિત થયો છુ .
નર્મદા ના ઉપરવાસ માં સારો વરસાદ થાય એટલે તે વર્ષો માં સૌરાષ્ટ્ર ના તમામ ડેમો ભરાઈ જ જતા , આ નપાણીયા વિસ્તારને મોટો લાભ થશે જ .
ટુંકમાં આ વિડીયો માં બતાવેલ વાંદરા કરતાં આપણે આપણી જાતને હોંશીયાર માનતા હોય તો પાણી બચાવવાની આપણી જવાબદારી છે જ ..
સરકાર કે બીજાનો વાંક કાઢવાને બદલે આપણી જાતે જ પાણી બચાવવા પ્રયત્નો ચાલુ કરવા પડશે ..
જય હિંદ ,

દુખ એટલે શું?

દુખ એટલે શુ ??
મનની ભ્રમણા …..!
ઘણીવાર આપણુ મન લાલચી અને અસહિષ્ણુ થઈ જાય એટલે તેને વધુ પડતી શાંતી અને સગવડ જોય ..
એવા સમયે તેને પોતાની સારીરિક, ભૌતિક અને માનસિક સ્થિતી થી સંતોષ ના થાય એટલે તે બીજાની કોઈ એકજ સારી બાબતે ઈર્ષા કરી પોતાને બીજાથી હલકો સમજી બેસે ને પછી તેને દુખ થાય.
સુખ-દુખ એ સાપેક્ષ વસ્તુ છે .
તમે બીજાની સરખામણી તેમની અમુક બાબતે જ કરી તેને જ માપદંડ સમજી દુખી થાવ છો .
આ માટે નિયમિત પોષ્ટિક ખાવાનુ , સરીરની રોગ વિહીન સામાન્ય હાલત , થોડા’ક જરુરી એવા પૈસા , જરુરી જ હોય તેવા ભૌતિક સંસાધનો , પુત્ર પુત્રાદી , અને ઘરના સભ્યો નો પ્રેમ …
આ બધુ છે ?
તો નાહકના શા માટે દુખી થાવ છો ?
આ આપણી કામ કરવાની લાયકાત ,બૌધ્ધક ક્ષમતા અને તક જડપવાની તૈયારી જ નક્કી કરતી હોય કે આપણને શુ મળવાનુ હોય ….
અમુક બાબત કુદરત પર જ હોય જેમકે , પુત્રપુત્રાદી અને તેના સંસ્કાર , સરીર સ્વાસ્થ્ય , .. તો આવી બાબતે મોટુ મન રાખી ઈશ્વરેચ્છા બળવાન સમજવી જોય .
બીજાનુ કોઈ એક બાબતે ચડીયાતાપણુ જોઈ ઈર્ષા કરવાને બદલે રાજી થઈ સકીયે તો કયારેય દુખ થાયજ નહી ….

Global warming

Globle warming and. Greenhouse effect..
આ ભારેખમ સબ્દો તમો વારંવાર ન્યુઝ પેપરમાં જોતા હશો .
સરળ રીતે કોઈ સમજાવ્યા વિના તેની અસરો અને ભયાનકતા આંકડા સાથે લખીને સામાન્ય નાગરીકને તેમાં રુચી ના રહેવા દે .
આખરે ૨૦૦ લોકો માંથી એકાદ માણશ તે ન્યુઝ રસ પુર્વક વાંચે …!!!
હુ તમોને આ બાબત સૌથી સરળ રીતે સમજાવુ .
પ્રુથ્વી પર પાંચ-સાત કીમી સુધી હવાનુ , જેમાં મુખ્યત્વે નાઈટ્રોજન , ઓક્સીજન અને કાર્બન ડાયોકસાઈડ વાયુ રહેલા છે તેનુ ગાઢ વાતાવરણ આવેલુ છે .
આથી ઉપર એટલે કે ૭ કીમી થી ઉપર ૩૬ કીમી સુઘી હવા છે પણ ક્રમસ: પાતળી થતી જાય છે ..
સુર્યની ગરમી દર ચોરસ મીટરે ૩૨૪ વોટ Watt પ્રુથ્વી પર જ્યા દિવસ હોય ત્યા આવ્યા જ રાખે છે .
આટલી પ્રચંડ ગરમી જો સતત આવતી હોયતો પ્રુથ્વી એક બે દિવસમાં જ અગનગોળો બની જાય ..!
પણ આ વાતાવરણ એ પ્રકાશના કિરણો ને પરાવર્તિત કરીને આકાશ માં પાછા મોકલી દે છે .
આ બાબતે વાદળો અને હવાના ભેજ નુ પણ સુર્યના કિરણો ને પાછા મોકલવા માં ઘણુ યોગદાન છે .
વાતાવરણ ૬૯% ગરમી ને તો વાદળા ૨૦% ગરમીને અને પ્રુથ્વીની સપાટી એટલે કે જમીન ૬% ગરમીને પાછી મોકલી દે છે …!
બાકી બચેલી ૫% ગરમી પ્રુથ્વી માં જમા થતી રહે છે જે ગરમી ને પાણીનુ બાષ્પીભવન થઈ વાદળો બની તેમજ નીચેની હવા ગરમ થઈ ઉપર જઈ ઠંડી કરે .. આવી પ્રક્રિયા થી સમતોલ કરાય છે ..
આમ હિસાબ સરભર થયો …
પણ જો હવામાં કાર્બન ડાયોકસાઈડ કે કાર્બન મોનોકસાઈડ નુ પ્રમાણ જરાક પણ વઘે તો વાતાવરણ ના સૌથી ઉપરના ભાગે સ્થિર રહેલુ ઓઝોન વાયુ ખતમ થવા લાગે ..!
આ વાયુ પારજાંબલી કિરણો ને મોટાભાગે રોકવાનુ કામ કરે છે .
પરિણામે પ્રુથ્વીનુ તાપમાન ૨-૫ સેલ્સીયસ વધે તો ભયંકર હાડમારી થાય .
આજકાલ દુનિયાના ઉધ્યોગો રોજ કરોડો અબજો ટન પેટ્રોલીયમ વાપરીને અબજો ટન co / co2 વાયુ પેદા કરે છે જેથી વાતાવરણ માં ગરમી વધે છે
જેને globle warming કહેવાય ..
અને પ્રુથ્વીને વાતાવરણ ની નેટ ખરાબ થતા તેની અસરો થાય તેને greenhouse effect કહેવાય .
આ પ્રિથ્વી માટે હ્દયરોગ ના હુમલા જેવી નહી પણ લાંબા ગાળાના ટીબી રોગ જેવી બિમારી કહેવાય .
વર્ષો ના અંતે તાપમાન થોડુક વઘતા સુ અસર થાય તે જોઈયે ..
૧:- મોટા ભાગના ફળો અને ધાન્ય પાકો ઘટે . અમુક નામશેષ થઈ જાય ..!
૨: પ્રિથ્વીનુ સરેરાશ તાપમાન હાલ ૧૫ ડીગ્રી છે તેપણ ૫.૩ ડીગ્રી હોવુ જોય પણ આટલુ વઘી ગયુ છે તેમાં હવે ૨-૫ ડીગ્રી વધે તો બેય ધ્રુવો પરનો બરફ ઓગળી જાય …
ને સમુદ્ર સપાટી ૧૫-૨૦ મીટર ઉંચી આવતા જ…
દુનિયાના ૯૦% બંદરો પાણી માં ગરકાવ થઈ જાય ..
માલદીવ જેવા ૨૦ દેશો તેમજ ૧૦૦૦૦ શહેરો જે બહુ ઓછી ઉંચાઈયે છે તે પાણીમાં સ્વાહા થઈ જાય જેમાં મુંબઈ પણ આવી જાય ..
દુનિયાની જમીન ની ટકાવારી ૧૫% ઘટે ..
આપણુ સૌરાષ્ટ્ર ચાર કરોડ વર્ષ પહેલા હતુ તેમ ટાપુ બની જાય .. કચ્છ બાવળા , પાટડી વગેરે સ્વાહા..
ઘણા દેશો ડુબી જતા જ જમીન વહેવાર અટકે .
માણશો માટે આદર્શ તાપમાન ૧૫ ડીગ્રી છે પણ આપણા દેશ જેવા ૪૫ ડીગ્રી માં જજુમે છે ત્યા અમુક વિસ્તારો માં ૬૦ ડીગ્રીયે ગરમી પહોંચતા વાહનો ચલાવી ના સકાય , એસી કામ ના કરે , શરીર રચના નબળી પડતી જાય ..
ગામની શેરીયો ને પણ ઢાંકવી પડે ..
વારંવાર દુષ્કાળ અને અતિવ્રુષ્ટી થી બધા બેહાલ થઈ જાય ..
કંયાક પાણી માટે તો કયારેક પુર થી હાલત ખરાબ થાય .
મુળ રીતે જોઈયે તો માનવજીવન દુષ્કર બની જાય ..
માટે આપણે પર્યાવરણ નુ જતન શીખવુ પડશે .
આખી દુનિયાના દેશો આ બાબતે પ્રયત્નશીલ છે .
પરંતુ તેમને ઔધ્યોગિક ઉત્પાદન માં કાપ પણ મુકવો પડે તેથી સ્વાર્થી વેડા કરે છે.
આખરે માનવ જિવને ખુવારી ભોગવવી જ પડે.
આ માટે ઉપરથી નીચેના તમામ માણશો યે જાગ્રુત થઈ સમજવુ પડશે .

Valentine’s day Special

Velentaine day Special…
પ્રેમ એટલે શુ ???
આજના વિચારસુન્ય લવલા-લવલી નો જવાબ હશે …
એક છોકરીકે છોકરો એકબીજા પ્રત્યે આકર્ષણ અનુભવે તે પ્રેમ …!!
આ કૌટુંબિક સંસ્કાર નો અભાવ છે ..
મારા પુત્ર પુત્રીયો ને મે પુછયુ ….
તો જવાબ :- ગામડે ધણ માંથી દોડીને ગાય સૌથી પહેલા હાંફતી હાંફતી દોડતી ઘેર પહોંચી ને જલ્દી પોતાના વાછરડા ને ચાટવા આતુર હોય તે ….
સાંજે તમો હોર્ન વગાડયા વિના ઘેર કાર બંધ કરો તે પહેલાના અમો બધા આતુરતા થી બહાર નીકળી ને પહોંચી જાય તે …
સવારે ઉઠી તમો આંખ બંધ રાખી ચાલતા ..
સીધા બા-બાપુજીના ફોટા સામે જ હાથ જોડી આંખ ખોલો તે ….
તમે ગમે ત્યારે ઉઠો .. મમ્મી સફાળી જાગી ને તે સમયે પણ હરખભેર તમારા માટે ભાખરી બનાવે ને સવારે શેરી માંથી કાર અદ્રશ્ય થાય ત્યા સુધી ઉભી રહે તે …
આ વાસ્તવિક પ્રેમ છે ..
તમો સૌથી પ્રથમ અને આજિવન માત્રુભુમી અને માઁ-બાપના પ્રેમ માં હોવા જોય …
દિકરીને સાક્ષાત લક્ષ્મી અવતાર સમજી , એક માઁ સાથે દિકરો જે અહોભાવ થી જોવે તેમ જોવી જોય ..
દરેક યુવાનો યે આ જગતમાં સૌથી મોટો આદર્શ એ પોતાના માતપિતા છે એમ સમજી તેના ચાકર તરિકે સેવા કરવાની આતુરતા એ પ્રેમ છે …
પત્ની ને પોતાની ધડકન કરતા’ય વધુ માન થી જોવે પણ દેખાડો જરાય ના કરે તે પ્રેમ છે ..
માત્ર લફંગા ની જેમ વેવલા-વેવલી કરવુ એ કુટુંબ ના સંસ્કાર અને ચરિત્ર નુ હલકુ પાસુ છે ..
પ્રેમ એ અમુક સમય પુરતી નહી … હર ધબકાર સાથે વ્યક્ત થતી જવાબદારી પુર્વકની પ્રક્રિયા છે .
સાક્ષાત ને સાચો પ્રેમ જોવો જ હોયતો આજે માઁ ને ભેટી , ઉપાડીને એક ફુદરડી ફેરવી જોવો …
માઁ ની આંખો માં સાક્ષાત બ્રહ્માંડ ના દર્શન થશે ..
આ પ્રેમ નુ ચરમ રુપ છે .

PNB SCAMS

Do u know 11500 Cr PNB scam is dated to 2011 when India was ruled by greatest Economist and Mr.Honest ?…………….
Sushant Kaushal

SHOCKING DETAILS EMERGED OUT……!!!
(This is further to my first post in this regard titled Modi (Nirav) & PNB in News) posted few minutes back)

As posted in “Financial Express” Sunil Mehta, Managing Director and CEO, Punjab National Bank has shared the following information:

“THE SCAM WAS FIRST DETECTED BY OUR OFFICIALS AT FIRST IN 2011 & WE HAD REPORTED IT TO THE CONCERNED AGENCIES.”

He continued saying “Nirav Modi left the country on 1st of January. CBI received complaint from PNB on 29th Jan 2018. CBI registered the case on 31st January. AND Lookout notice has also been issued against Nirav Modi – as per official sources.”

If this be true, we all must SALUTE and COMPLIMENT Sonia Gandhi, Manmohan Singh, Raghuram Rajan for the biggest BANK SCAM in 2011 and we need to also compliment Rahul Gandhi and their leader Randeep Surjewala for accusing PM Modi without knowing anything about what is what (Rea my first post in this regards titled Modi (Nirav) & PNB in News) few minutes back…..!!!

હડતાલ

શ્રી વેપારી એસો. પ્રમુખ. ટ્રાન્સપોર્ટ એસો.પ્રમુખ તેમજ વેપારી અને ટ્રાન્સપોર્ટ ભાઈઓ…
વિશેષ જણાવવા નુ કે આપણા દેશ ની આવક આપણા વેપાર ધંધા પર નિભઁર છે. આપણા દેશ ની સરકાર આપણ ને ચોર સમજે છે. તો આપણે તેનો જવાબ આપવાની તૈયારી સાથે 17/02/2018 શનિવાર ના રોજ પુરુ ગુજરાત નહીં પણ પુરા ભારત મા વેપાર ધંધો ઉધોગો અને ટ્રાન્સપોર્ટ કંપની બંધ રાખી ઈ વે ( e – way ) બીલ નો જોરદાર વિરોધ પ્રદર્શન કરો.
સરકાર શ્રી ની g.s.t tax મા પણ ગ્રાહકો ને સમજાવી સમજાવી ને કંટાળી જવાય છે ઉપરાંત દરેક ધંધાથીઁ માટે ખુબજ કોમ્પીટીશન તો છે જ ઉધાર કરતા હોય તેને ઉઘરાણી ઉછીના માંગતા હોય તેમ અને નફા ના ધોરણ માં સાવ કટોકટી બીજી અન્ય મગજમારી ધણી બધી થી દિવસ કેમ પુરો થઇ જાય છે તે ખબર પડતી નથી.
સરકાર શ્રી ના વેપાર મા વધુ કાયદા કડક થવાથી આપણે મળતર ઓછું મગજમારી વધુ અને ટાઇમ પણ ખુબજ વધુ ધંધામાં ભરવો પડશે અને ફેમીલી માટે ટાઇમ ઓછો આપતા થઈ જવુ પડે છે આપણે વેપાર સાથે ફેમીલી માટે ટાઇમ આપવો પણ એક મહત્વનો છે.
ઉપરાંત સરકાર વેપાર ધંધો પર બોજ વધારતી જાય છે નોટ બંધી મા બજાર મા મંદી G.S.T મા થોડો વેપાર ખતમ થયો પણ આ ઈ- વે બીલ સિસ્ટમ લાવવા થી સાવ વેપાર ધંધા પર પનોતી લાઞી જતી બચાવો.
નાના ધંધાર્થીઓ એવુ ના સમજે આપણે ઈ-વે બીલ થી કાંઈ ફરક નથી પડવાનો પણ નાના ધંધાર્થી ના વેપાર વધશે કે વસ્તુ નુ મુલ્ય સમય જતાં મોધવારી વધતા તે પણ ઇ-વે બીલ માં આવી જાશે અને મોટા ધંધામાં એવુ ના વિચારો કે આવી માથાકૂટ મા નાના ધંધાર્થી કે નાના મેન્યુ…. બંધ થઈ જશે કોઇ ક્યારે પણ બંધ થતુ નથી કે ધંધો મૂકતું નથી કારણ કે પહેલે થી જેને વેપાર મા રસ કે ઓછુ ભણ્યો હોય ત્યારે જ વેપાર મા આવ્યો હોય છે નહિતર તો શરુઆત થી સરકારી AC બેંક કે ઓફીસ મા ના બેઠો હોત આ માથાકૂટ થોડો કરત.
વિનંતી કે થોડુ સમજો વિચારો એકાદ દોઢ વષૈ થી દરેક ધંધાર્થી ના સરકાર ના બદલાતા વલણ થી ધંધામાં ખુબજ નુકશાની થઇ રહી છે.
હવે વધુ નુકશાની નહી સહન કરીએ દરેક ધંધાર્થીઓ 17/2/2018 ના રોજ બંધ રાખો તમને તમારા ધંધા ની સોગંધ છે જે તમારી કાયમી ની રોજી રોટી છે.
દરેક ધંધાર્થી ને એક બીજા ને બંધ રાખી ને અને બંધ કરાવી સહકાર આપવા નમ્ર વિનંતી………….
દરેક ને નમ્ર વિનંતી કે આ મેસેજ તમારા ધંધાર્થી ભાઈઓ ને તુરંત જ આગળ મોકલી આપસો જેથી કરીને 24 કલાક મા આ મેસેજ ગુજરાત નહી પણ દેશ ભર મા ખૂણે ખૂણે પહોંચી જાય………
સહ આભાર..
😜😜😜😜😜😜😜😜😜😜😜
હવે મારો જવાબ:-
આપણે ચોર નથી તો e-way bill નો વિરોધ શુ કામ ?
મને તો સરકાર ચોરી કરવા દે ત્યા સુધી ….
ચોર બની રહેવા માંજ ગર્વ છે…!!!
ના કરવા દે તે દિવસથી નહી કરીયે ..

કાયદાથી ઉપર ચોરો’ય ના હોય ….

INDIAN🇮🇳🇮🇳

આનંદીબહેન સત્તા પર હતા ત્યારે મુખ્યમંત્રી હોવાના નાતે તે કોઇ ચોક્કસ સમાજના નઇ પરંતુ ગુજરાતની સમગ્ર જનતાના મુખ્યમંત્રી હતા..
છતા તેના પર પ્રેશર વધારી સમાજ સાથે ના રહેવાના નાટક સાથે હાર્દિક અને તેની ટોળકીએ આંનદી બહેનને ટાર્ગેટ બનાવી તેને સત્તા છોડવા મજબુર કર્યા જેમા આ ત્રણ ફુટના કાકા પણ એ લાલચે મદદ કરતા કે આનંદીબહેન સત્તા માથી ઊતરે તો મારો વારો આવે..
(આ વાત સત્ય છે ને આંદોલનની શરુઆત માં પેપરમા પણ આવેલુ કે આંદોલન ને ભાજપના જ અમુક નેતા સપોર્ટ કરે છે )…
જે લોકો સભાઓ કરીને કેતા કે ભાજપને પાડી દેવાની છે અને ખોડલ ધામ ના સ્ટેજ પણ ઉલાળવાની વાતો કરતા એવા લોકો હવે પાટીદાર દિકરીને સતામાથી ઉતારવામા મહત્વનો ફાળો ભજવનાર ભાજપના નેતા ના સપોર્ટ મા આવી ગયા છે…
વાત સમજવા જેવી છે..
જોકે કોઇ ચોક્કસ સમાજનુ રાજકીય અસ્તીત્વ પુરુ કરવાનો જે મનસુબો હતો પોતાની જાતને વધુ પડતા હોશિયાર સમજનાર અમુક લોકોનો તેને સમજુ સમાજની સમજુ પ્રજાએ ચુટણીના રીઝલ્ટમાં જોરદાર તમાચો મારી જવાબ આપી દીધો..
બાકી રહી જતુ હતુ તે સરકારે પુરુ કરી દીધુ😃😃😃
જોકે કાકા પોતાના સાથી મિત્રોને લઇ બેઠક ફેરવતા હોઇ ને સોરઠનો સાવજ “રાજા” બનતો હોય તો મને કાંઈ વાંધો નથી..😄😄

First blog post

This is your very first post. Click the Edit link to modify or delete it, or start a new post. If you like, use this post to tell readers why you started this blog and what you plan to do with it.

post

કોઈ ના મૃત્યુ ના સમાચાર ની સાથે બધાં જ સોસિયલ નેટવર્ક માં ” *RIP* ” શબ્દ નો ખુબજ ઉપયોગ કરે …મિત્રો મારે તમને ઍક વાત કરવી છે…
“🙏” *માફી સાથે જરા એક વાત કરું છું* “🙏”
*What is Rest in Peace ( RIP ) ?*
આજકાલ કોઈના નિધન પછી *RIP* લખવાની જાણે ફેશન ચાલી છે,
વિદેશીઓની આંધળી નકલ કરવામાં આપણે આપણી સંસ્કૃતિી ની ઘોર ખોદી રહ્યા છીએ એવું લાગે છે મને,
*RIP* શબ્દનો અર્થ છે *”Rest in Peace”* *(શાંતિથી આરામ કરો)*,
આ શબ્દ એમના માટે છે જેને કબરમાં દફનાવ્યા હોય,
ઇસાઈ અને મુસ્લિમ માન્યતા મુજબ *‘Judgement Day’* કે *”क़यामत का दिन”* આવે ત્યારે આ મૃતકો કબરમાંથી પુનર્જીવિત થશે,
એટલે એમના માટે કયામત ના દિવસ સુધી શાંતિથી આરામ કરો એમ કહેવાય છે,
પરંતુ હિંદુ સનાતન ધર્મની માન્યતા મુજબ આત્મા અમર છે,
શરીર નશ્વર છે એટલે શરીરનો અગ્નિસંસ્કાર થાય છે,
માટે હિંદુ વિચારધારા મુજબ
*”Rest in Peace”* નો સવાલ જ નથી આવતો,
કારણ કે આત્મા એક શરીર છોડીને તેના કર્મફળ અનુસાર બીજા શરીર માં પ્રવેશે છે,
એ આત્માને આગળની યાત્રા માટે સારી ગતિ *(સદગતી)* પ્રાપ્ત થાય તે માટે જ શ્રાદ્ધ કર્મની પ્રથા રહેલી છે,
મિત્રો, હિંદુ જીવાત્મા માટે *‘શ્રદ્ધાંજલિ’* or *‘આત્માને સદગતી પ્રાપ્ત થાય’* જેવા વાક્યો નો પ્રયોગ યથાર્થ ગણાશે,
જયારે મુસ્લિમ કે ઈસાઈ માટે *RIP* લખી શકાય,
*‘આત્માને સદગતી પ્રાપ્ત થાય’* *“Aatmane Sadgati Prapt Thay”* *(ASPT) લખો તો ચાલે.
(સાંસ્કૃતિક પરંપરાઓનું જતન કરવું એ આપણી જવાબદારી છે)